ગુજરાતી ફકરા નંબર- 3
દૂધ સૌથી સારો ખોરાક છે. આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન હોય છે. લોકો અનેક પશુઓ નાં દૂધ પીવે છે. ઈંગ્લેંડ અને બીજાં અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે. એરેબિયા અને મધ્યએશિયા જેવા ગરમ દેશો/સ્થળો માં ઊંટ હોય છે. ભારતમાં ગાય અને ભેંસ બનેં છે. અનેક સ્થળો પર બકરીઓ હોય છે. જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણુ દૂધ મળે છે. દૂધ થી તેઓ માખણ અને ચીજ બનાવી શકે છે. એ જરૂરી છે કે દૂધ નો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવુ જોઈએ અશુદ્ધ દૂધ થી માનવ શરીર ને લાભ થવાને બદલે નુકશાન વધુ થાય છે.
Leave a Reply