Categories: Uncategorized

પ્રકરણ – 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ-1.2

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ(સ્વાધ્યાય 1.2)

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.

2 અવયવ   –   1, 2    (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97

વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.

4 અવયવ –     1, 2, 4     (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4  વિભાજ્ય સંખ્યા છે.

વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30, 32, 34, 36, 38, 39, 40, 42, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 54, 55, 56, 57, 58, 60, 62, 63, 64, 65, 66, 68, 69, 70, 72, 74, 75, 76, 77, 78, 80, 81, 82, 84, 85, 86, 87, 88, 90, 91, 92, 93, 94, 95, 96, 98, 99, 100
જોડમૂળ સંખ્યા- જે અવિભાજ્ય સંખ્યાઓની જોડી વચ્ચે બે નો તફાવત હોય તેને જોડ મૂળ સંખ્યા કહે છે.
1 થી 100 સંખ્યામાં આઠ જોડ મૂળ સંખ્યાઓ નીચે મુજબ છે.
નંબર.       જોડી
1.         (3,5)
2.         (5,7)
3.         (11,13)
4.         (17,19)
5.         (29,31)
6.         (41,43)
7.         (59,61)
8.         (71,73)
સહમૂળ સંખ્યાઓ- કોઈપણ બે ક્રમિક સંખ્યાઓ નો સામાન્ય અવયવ એક હોય ત્યારે તેને સહમોર સંખ્યા કહે છે. આ સંખ્યાઓમાં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ ની પણ જોડીઓ હોય છે.
ઉદાહરણ – 3, 4, ; 8, 9,; 35, 36,

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય – 1.2

Vijay Senjaliya

Recent Posts

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…

1 week ago

રસ્તા પર ચા વેચતા જોવા મળ્યો ગૌતમ અદાણીનો હમશકલ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…

1 week ago

લગ્ઝરી કાર સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો ગરીબ વ્યક્તિ, આનંદ મહિન્દ્રાએ જૂનો વીડિયો પોસ્ટ કરી લખી દિલની વાત

આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…

1 week ago

સારંગપુરમાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન થયો બ્લાસ્ટ, યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ કિસ્સો !

સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…

2 weeks ago