સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી
1 થી 100 સુધી ની સંખ્યા લખવામાં આવે ત્યારે 0 થી 9 અંકો વધારેમાં વધારે કેટલી વખત આવે તેની માહિતી નીચે છે.
અંક | 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
આવૃત્તિ | 11 | 21 | 20 | 20 | 20 | 20 | 20 | 20 | 20 | 20 |
10 થી 99(બે અંકની સંખ્યા) સુધી ની સંખ્યા લખવામાં આવે ત્યારે 0 થી 9 અંકો વધારેમાં વધારે કેટલી વખત આવે તેની માહિતી નીચે છે.
અંક | 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
આવૃત્તિ | 9 | 19 | 19 | 19 | 19 | 19 | 19 | 19 | 19 | 19 |
પ્રાકૃતિક સંખ્યા કેટલી બનાવીશકાય તેની શોર્ટ ટ્રીક –
5,6 તથા 8 અંકોનો ઉપયોગ કરી (પ્રત્યેક અંકોનો ફક્ત એક જ વાર ઉપયોગ કરી) કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યા બનાવી શકાય.
શોર્ટ ટ્રીક
આ પ્રશ્નમાં ઝીરો અંક ન હોવાથી ફક્ત ત્રણ અંક છે જે
5, 6, 8 = 3 અંક
3×2×1 = 6 સંખ્યા બને
Leave a Reply