Categories: Uncategorized

પ્રકરણ – 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ-1.3

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ– 

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ-  જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.

2 અવયવ      1, 2    (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.

વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.

4 અવયવ      1, 2, 4     (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4  વિભાજ્ય સંખ્યા છે.

સંખ્યા અવિભાજ્ય સંખ્યા (મુળ સંખ્યા) અવિભાજ્ય સંખ્યા કેટલી?
2 થી 10 2,3,5,7 4
11 થી 20 11,13,17,19 4
21 થી 30 23,29 2
31 થી 40 31,37 2
41 થી 50 41,43,47 3
51 થી 60 53,59 2
61 થી 70 61,67 2
71 થી 80 71,73,79 3
81 થી 90 83,89 2
91 થી 100 97 1
101 થી 110 101,103,107,109 4
111 થી 120 113 1
121 થી 130 127 1
131 થી 140 131,137,139 3
141 થી 150 149 1
કુલ 35

 

પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા- 

પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા- 

પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા અને અનુગામી સંખ્યા આપેલી સંખ્યાની પહેલાં તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે.

ઉદાહરણ –  12 એ 13  પહેલાં આવતી સંખ્યા છે .

માટે 12 એ 13 ની પૂર્વગામી સંખ્યા છે .

પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી નાની હોય છે .

જો x એ yની પૂર્વગામી સંખ્યા હોય , તો y- x = 1 અથવા x- y = −1 હોય છે .

અનુગામી સંખ્યા- 

આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે .

ઉદાહરણ –  25 એ 24 પછી આવતી સંખ્યા છે .

માટે 25 એ 24 ની અનુગામી સંખ્યા છે .

અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી મોટી હોય છે .

જો x એ yની અનુગામી સંખ્યા હોય , તો x – 9 = 1 અથવા y – x = 1 હોય છે.

બાળકોને યાદ રખાવવા માટે પુર્વજોનુંં ઉદાહરણ આપી શકો. દાદા, પિતા, પુત્ર દ્વારા શીખવી શકાય.

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય – 1.3

Vijay Senjaliya

Recent Posts

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…

1 week ago

રસ્તા પર ચા વેચતા જોવા મળ્યો ગૌતમ અદાણીનો હમશકલ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…

1 week ago

લગ્ઝરી કાર સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો ગરીબ વ્યક્તિ, આનંદ મહિન્દ્રાએ જૂનો વીડિયો પોસ્ટ કરી લખી દિલની વાત

આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…

2 weeks ago

સારંગપુરમાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન થયો બ્લાસ્ટ, યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ કિસ્સો !

સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…

2 weeks ago