અબજ, દસ કરોડ, કરોડ, દસ લાખ, લાખ, દસ હજાર, હજાર, સો, દશક, એકમ
આ શીખવવા કરતા એકમ , દશક, સો, આમ ત્રણ ખાના પછી હજારના બે ખાના, લાખના બે ખાના, કરોડના બે ખાના અને અબજના બે ખાના
એકી સંખ્યા (વિષમ સંખ્યા) – જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષ વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 પૈકી કોઈ પણ એક અંક હોય તેને એકી સંખ્યા કહે છે
1 થી 100 સુધીની એકી સંખ્યા- 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49, 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 81, 83, 85, 87, 89, 91, 93, 95, 97, 99
બેકી સંખ્યા (સમ સંખ્યા) – જે સંખ્યાને બે વડે ભાગતા શેષ શૂન્ય વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક ૨ ૪ ૬ ૮ કે ઝીરો પૈકી કોઈપણ એક અંક હોય તેને બેકી સંખ્યા કહે છે
1 થી 100 સુધીની બેકી સંખ્યા- 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98, 100
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…
આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…
होली पर वृंदावन जाना कई लोगों का सपना होता है। यही कारण है कि हर…
હોળી પર વૃંદાવન જવું ઘણા લોકોનું સ્વપ્ન છે. આ જ કારણ છે કે દર વર્ષે…
સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…