Categories: Uncategorized

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.1

પૂર્ણ સંખ્યા એટલે શું?

શૂન્યથી અનંત સુધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે.

ઉદાહરણ – 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20…… અનંત સુધી

પ્રાકૃતિક સંખ્યા એટલે શું?

જે સંખ્યા એક થી અનંત સુધી હોય તેને  પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઉદાહરણ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20…… અનંત સુધી

પ્રાકૃતિક સંખ્યાઓ + 0 = પૂર્ણ સંખ્યા

ભાગાકારની સમજ
                     124   <=  ભાગફળ
                      _____
ભાજક => 5   |   624 <= ભાજ્ય
                      |  -5
                         __
                           12
                          -10
                        ___
                         024
                         – 20
                        ___
                           04 <= શેષ
ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ
ભાજક =( ભાજ્ય – શેષ ) ÷ ભાગફળ
ભાગફળ = (ભાજ્ય – શેષ) ÷ ભાજક

શેષ = ભાજ્ય – ( ભાગફળ × ભાજક )

બે સંખ્યાનો સરવાળો 112 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા 12 મોટી છે. નાની સંખ્યા કઈ   અને મોટી સંખ્યા કઈ?
112-12 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
100
100ના બે ભાગ પાડો
50 આવે
નાની સંખ્યા 50 છે.
મોટી સંખ્યા 50+12 = 62 થાય.
બે સંખ્યાનો સરવાળો 3301 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા ત્રણ સો એક મોટી છે. નાની સંખ્યા કઈ   અને મોટી સંખ્યા કઈ?
3301-301 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
3000
3000ના બે ભાગ પાડો
1500 આવે
નાની સંખ્યા 1500 છે.

મોટી સંખ્યા 1500+301 = 1801 થાય.

પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ આ પ્રકરણ પહેલાં સ્વાધ્યાયમાં જો ગુણાકાર ક્યારે અને ભાગાકાર ક્યારે વાપરવો એ આવડે તો બધાજ કોયડા આવડી જાય છે. 

કોઈ વસ્તુની કિંમત વચ્ચે તફાવત સમજવો હોય તો તે વસ્તુ જે એકમમાં મપાતતી હોય તે એક એકમની કિંમતમાં ફેરફાર કરવાથી તેનો ભેદ જાણી શકીએ છીએ
5 કિલોગ્રામ ખાંડના 260 રૂપિયા
3 કિલોગ્રામ ઘઉં ના 159 રૂપિયા
4 કિલોગ્રામ ચોખા ના 216 રૂપિયા

આમાં દરેકના એક કિલોગ્રામ નો ભાવ નક્કી કરવા ભાગાકાર કરવાથી દરેકનો કિલોગ્રામ નો ભાવ મળે છે. 

ખાંડ  260÷5= 52
ઘઉં 159÷3=53
ચોખા 216÷4=54

 

1 કિલોગ્રામ ખાંડના 52 રૂપિયા
1 કિલોગ્રામ ઘઉંના 53 રૂપિયા
1 કિલોગ્રામ ચોખાના 54 રૂપિયા

 

JNV (Arithmetic)Maths Quiz

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.1

 

સ્વાધ્યાય 1.2 માટે અહીં ક્લિક કરો

Vijay Senjaliya

Recent Posts

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…

5 days ago

રસ્તા પર ચા વેચતા જોવા મળ્યો ગૌતમ અદાણીનો હમશકલ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…

6 days ago

લગ્ઝરી કાર સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો ગરીબ વ્યક્તિ, આનંદ મહિન્દ્રાએ જૂનો વીડિયો પોસ્ટ કરી લખી દિલની વાત

આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…

7 days ago

સારંગપુરમાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન થયો બ્લાસ્ટ, યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ કિસ્સો !

સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…

1 week ago