ગુજરાતી ફકરા નંબર- 4
એક વખત અમે ગામડે ગયા જ્યાં અનેક પરિવાર પોતાનાં બનાવેલા ચીકણી માટીના વાસણ વેચી રહ્યા હતાં. ત્યાં અમને કોઈ પરિવાર દ્વારા ના કૃત્રિમ ફળ અને શાકભાજી એ ઘણાં આકર્ષિત કર્યા અમે ત્યાં એવા ઉત્તમ આકારો અને રંગો નાં બનેલા સફરજન, સંતરા અને ટામેટાં જોયા કે મૂળ (અસલી) અને તેમાં અંતર કરવુ મુશ્કિલ હતું. બધાંજ અને પ્રત્યેકે તેમની ખૂબજ પ્રશંસા કરી.
Leave a Reply